વિશ્વના કયા દેશોમાં મળે છે સૌથી સસ્તુ સોનું


By Nileshkumar Zinzuwadiya13, Feb 2025 02:02 PMgujaratijagran.com

ભૂટાન

ભૂટાનમાં સોનુ ટેક્સ-ફ્રી છે અને અહીં ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઓછી છે. તેને લીધે આ દેશમાં સોનું અન્ય દેશની તુલનામાં સસ્તુ છે.

હોંગકોંગ

હોંગકોંગ વિશ્વ વ્યાપારનું કેન્દ્ર છે. અહીં સોના પર વધારે ટેક્સ નથી. જેથી આંતરરષ્ટ્રીય બજારની તુલનામાં સસ્તુ સોનુ મળે છે.

દુબઈ

દુબઈન સિટી ઓફ ગોલ્ડ કહેવામાં આવે છે. અહીં સોના પર કોઈ જ VAT લાગતો નથી.

ઘાના, દક્ષિણ આફ્રિકા

ખાસ કરીને ઘાના, દક્ષિણ આફ્રિકા અને નાઈઝેરિયામાં સસ્તી કિંમતથી સોનુ ખરીદી શકાય છે.

ઘટી રહેલા શેરબજારમાં SIP માટે લાર્જ કેપ, મિડકેપ કે સ્મોલકેપ પૈકી કોણ છે શ્રેષ્ઠ?