વિશ્વના કયા દેશમાં જોવા મળે છે વિશ્વનો સૌથી ઝેરી સાપ


By Nileshkumar Zinzuwadiya02, Dec 2024 10:16 PMgujaratijagran.com

ઈનલેન્ડ તાઈપન

વિશ્વનો સૌથી ઝેરી સાપ ઓસ્ટ્રેલિયાના ઈનલેન્ડ તાઈપન ઓક્સિયુરેનસ માઈક્રોલેપિડોટસ છે.

એન્ઝાઈમ

એક ખાસ એન્ઝાઈમ હોય છે, તેનું ઝેર શિકારના સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે અને જલ્દીથી મૃત્યુ પામે છે.

કોસ્ટલ તાઈપન

બીજા નંબર પર છે કોસ્ટલ તાઈપન સાપ, જે સામાન્ય રીતે કાદવ-કીચડવાળા વિસ્તારો તથા જંગલોમાં રહે છે.

કિંગ કોબ્રા

ત્યારબાદ કિંગ કોબ્રા આવે છે, આ સાપ ખુબ જ ખતરનાક હોય છે. તેનું ઝેર એક સાથે અનેક લોકોને મારી શકે છે. તેના ઝેરમાં ન્યુરોટૉક્સિન હોય છે, જે શરીરના ચેતાતંતુને ખૂબ જ નુકસાન કરે છે.

ક્યાં જોવા મળે છે

આ સાપનું વૈજ્ઞાનિક નામ Ophagus Hannah છે. આ સાપ ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને દક્ષિણ-પૂર્વ એશિયાના જંગલોમાં જોવા મળે છે.

Pithla Recipe: ચણાના લોટમાંથી ઘરે બનાવો પીઠલા રેસીપી