ભારતનો આ સૌથી મોટો જિલ્લો, જે દેશના 9 રાજ્યથી પણ વિશાળ છે


By Nileshkumar Zinzuwadiya03, Feb 2025 03:43 PMgujaratijagran.com

28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ

ભારત 28 રાજ્યો અને 8 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોથી બનેલો છે. આ ઉપરાંત દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અનેક જિલ્લા છે

સૌથી વધારે જિલ્લા

સૌથી વધારે જિલ્લાની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ 75 જિલ્લા સાથે પ્રથમ ક્રમાંક પર છે.ગોવામાં ફક્ત 2 રાજ્ય છે.

કચ્છ સૌથી મોટો જિલ્લો

ભારતનો સૌથી વિશાળ એટલે કે મોટો જિલ્લો કચ્છ છે. તેની સમક્ષ દેશના નવ રાજ્ય પણ નાના છે.

કચ્છનું ક્ષેત્રફળ

ક્ષેત્રફળની દ્રષ્ટિએ કચ્છ 45,674 વર્ગ કિમીમાં ફેલાયેલ છે.તે ગુજરાતનો 23.27 ટકા હિસ્સો ધરાવે છે.

કયા રાજ્યો નાના

કેરળ, હરિયાણા, ગોવા, સિક્કીમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે.

Sandwich Recipe: ફાટેલા દૂધમાંથી બનાવો ટેસ્ટી સેન્ડવિચ