સિટારમ નદીને સૌથી પ્રદૂષિત નદી હોવાથી તે વિશ્વની સૌથી ગંદી નદી કહેવાય છે.
સિટારમ નદીં પ્લાસ્ટિક, રસાયણો અને ઔદ્યોગિક કચરાને લીધે ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે. તેનું પાણી ઝેર બની ગયું છે.
તેના કિનારે 2,000થી વધારે ફેક્ટરી છે, જે કોઈ જ ટ્રીટમેન્ટ વગર પાણી છોડે છે.
આ નદીમાં ગટર અને નાળાનું પાણી કોઈ જ ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવે છે. જેથી બેક્ટેરિયા અને ઝેરી તત્વોનું પ્રમાણ વધી ગયું છે.