પોસ્ટ ઓફિસમાં RDમાં દર મહિને રૂપિયા 6000 રોકાણ કરો તો પાકવા સમયે કેટલા પૈસા મળશે


By Nileshkumar Zinzuwadiya05, May 2025 10:12 PMgujaratijagran.com

દર મહિને રોકાણ

પોસ્ટ ઓફિસ RDમાં દર મહિને રોકાણ કરવાથી શાનદાર વળતર મળી શકે છે

RD પર 6.7 ટકા

પોસ્ટ ઓફિસ RD પર 6.7 ટકા વાર્ષિક દરથી વ્યાજ મળી રહ્યું છે

5 વર્ષ બાદ

જો રૂપિયા 6000 દર મહિને રોકાણ કરો તો 5 વર્ષ બાદ રૂપિયા 4,28,197 મળશે

RDને વધુ 5 વર્ષ માટે

તમે RDને વધુ 5 વર્ષ માટે લંબાવી શકો છો, જેથી વધુ વળતર મળશે

સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી?