પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)માં એક વર્ષમાં રૂપિયા 500થી લઈ રૂપિયા 1.5 લાખ સુધી રોકાણ કરવાથી ટેક્સ છૂટ મળે છે. વ્યાજ દર 7.1 ટકા છે.
નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં વાર્ષિક 1.5 લાખ રોકાણ કરી ટેક્સ છૂટ મેળવી શકાય છે.જાન્યુઆરી-માર્ચમાં વ્યાજ દર 7.7 ટકા છે.
આ યોજનામાં દીકરીઓ માટે છે. જેમાં વ્યાજ દર 8.2 ટકા છે. લઘુતમ રૂપિયા 250 અને મહત્તમ રૂપિયા 1.5 લાખ રોકાણ મર્યાદા છે
આ યોજના નિવૃત લોકો માટે છે. જાન્યુઆરી-માર્ચ માટે વ્યાજ દર 8.2 ટકા છે.