ટામેટામાં કયાં વિટામીન રહેલા હોય છે?


By Nileshkumar Zinzuwadiya06, May 2025 11:33 PMgujaratijagran.com

વિટામીન C

દરરોજ ટામેટા ખાવાથી શરીરમાં વિટામીન Cની ઉણપ પૂરી કરી શકાય છે

શરીરને ફોલેટ

ટામેટા અને તેના બીજનું સેવન કરવાથી શરીરને ફોલેટ મળે છે

BP કન્ટ્રોલ

ટામેટામાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે,જે BP કન્ટ્રોલ કરે છે

રોટીનોઈડ

ટામેટામાં સૌથી વિપુલ પ્રમાણમાં કેરોટીનોઈડ જોવા મળે છે

પોસ્ટ ઓફિસમાં RDમાં દર મહિને રૂપિયા 6000 રોકાણ કરો તો પાકવા સમયે કેટલા પૈસા મળશે