ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વના 5 સૌથી મોટા દેશ, ભારત કયા સ્થાને છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya11, Nov 2024 04:33 PMgujaratijagran.com

રશિયા

ક્ષેત્રફળની દ્રષ્ટિએ રશિયા વિશ્વનો સૌથી વિશાળ દેશ છે. તેનું કૂલ ક્ષેત્રફળ 17,098,242 વર્ગ કિમી છે.

કેનાડા

આ યાદીમાં કેનેડા બીજા ક્રમાંક પર આવે છે. જેનું ક્ષેત્રફળ 9,984,670 વર્ગ કિમી છે.

ચીન

આશરે 9,572,900 વર્ગ કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલ ચીન વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે.

અમેરિકા

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચોથા ક્રમનો મોટો દેશ છે

બ્રાઝીલ

બ્રાઝીલ સૌથી મોટા દક્ષિણ અમેરિકી દેશ તરીકે હોવા સાથે સાથે વિશ્વનો તે પાંચમા ક્રમનો સૌથી મોટો દેશ છે.

ભારત

ભારતની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે વિશ્વનો સાતમા ક્રમનો સૌથી મોટો દેશ છે.

કયુ રેલવે સ્ટેશન અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં આવેલુ છે?