સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે લાગ્યું હતું


By Nileshkumar Zinzuwadiya17, Jan 2025 03:25 PMgujaratijagran.com

એક હજાર વર્ષમાં પહેલી વખત

આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ ન હતું. પણ એક હજાર વર્ષ બાદ આ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું

રામેશ્વરમાં જોવા મળ્યું

આ સૂર્યગ્રહણ સૌથી પહેલા દક્ષિણ ભારતમાં આવેલ રામેશ્વરમમાં જોવા મળ્યું, ત્યારબાદ સમગ્ર ભારતમાં જોવા મળ્યું

સવારે 11 વાગે શરૂ થયું...

આ સૂર્યગ્રહણ સવારે 11 વાગે શરૂ થયું હતું અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલ્યું હતું

હવે 1 હજાર 33 વર્ષ બાદ

હવે આ પ્રકારનું સૂર્યગ્રહણ 24 ડિસેમ્બર 3043માં લાગશે, એટલે કે 1 હજાર 33 વર્ષ બાદ લાગશે.

Onion Cutney Recipe: ઈડલી અને ઢોસા માટે સુપર ટેસ્ટી ડુંગળીની ચટણી કેવી રીતે બનાવવી