ગાજર અને દૂધીનો હલવો તો તમે ટ્રાય કર્યો હશે, આજે અમે તમને બીટનો હલવા બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
બીટ, દૂધ, ખાંડ, ઘી, ખોયા, એલચી પાવડર, સૂકો મેવો, ડ્ર્રાય ફ્રૂટ્સ.
એક પેનમાં થોડું દૂધ અને ખાંડ ગરમ કરી તેમાં છીણેલું બીટ ઉમેરીને દૂધ સારી રીતે મિક્સ કરીને પકાવો.
હવે તેમાં ઘી, ખોવા અને ગોળ ઉમેરીને હલાવતા રહીને 4 મિનિટ પકાવો.
હવે એક પેનમાં એલચી પાવડર અને કાજુ ઉમેરો અને સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.
હવે તેને એક પ્લેટમાં કાઢીને તેને હળવા હાથે ક્રશ કરી લો. હલવો ઘટ્ટ અને ક્રીમી ન થાય ત્યાં સુધી તેને પકાવો.
મિશ્રણ એકદમ મિક્સ થઈ જાય પછી તેમાં થોડા બદામ-પિસ્તા અને કેસર ગાર્નિશ કરો.
તૈયાર છે બીટનો હલવો તૈયાર છે, હવે તેને તમે ગરમા-ગરમ સર્વ કરો અને આનંદ લો.
જો તમને સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.