Masala Pav Recipe: બોમ્બે સ્ટાઈલ મસાલા પાવ બનાવવાની રીત


By Vanraj Dabhi08, Dec 2024 04:21 PMgujaratijagran.com

મસાલા પાવ

બોમ્બે સ્ટાઈલ પાવ તો તમે ખાધા હશે, પરંતુ આજે અમે તમને મસાલા પાવની રેસીપી જણાવીશું.

સામગ્રી

બટર, કેપ્સીકમ, ટમેટા, આદુ, લાલ મરચું પાઉડર, પાવભાજી મસાલો, લીંબુ, કોથમરી, પાવ, ભાજી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં બટર ગરમ કરી તેમાં કેપ્સીકમ, ટમેટા, આદુ, લાલ મરચું પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં પાવભાજીના મસાલા માંથી ભાજી તૈયાર કરીન પેનમાં ઉમેરો.

સ્ટેપ-3

હવે તેની ઉપર લીંબુનો રસ, કોથમરી, પાવભાજી મસાલો નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે પાવને છરી વડે વચ્ચેથી કાપી તેમાં તૈયાર કરેલ મસાલો ભરીને પાવ તૈયાર કરો.

સર્વ કરો

તૈયાર છે મસાલા પાવ, પ્લેટમાં ભાજી અને પાવ સાથે સલાડ પીરસીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Methi Dhebra: બાજરી મેથીના ઢેબરાની રેસીપી