દરેક લોકોને વટાણા બટાકાનું શાક ભાવતું હોય છે, પરંતુ ઘણી વખત તે પરફેક્ટ બનતું નથી, ચાલો જાણીએ તેની રેસીપી.
વટાણા, બટાકા, તેલ, મીઠું, મરચું, હળદર, રાઈ-જીરું, હિંગ, ડુંગળી, લસણ, લીલા મરચાં, આદું, ટામેટાં, કોથમરી, પાણી.
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કર અને તેમાં જીરું ઉમેરીને સાંતળો.
હવે તેમાં પીસેલા ટામેટાં,વટાણાં અને બટાકા નાખોં અને મિક્ષ કરો.
હવે તેને ચમચાથી હલાવીને તેલ છૂટવા લાગે ત્યાં સુધી પકાવો.
હવે તેમાં બટાકાના ટુકડા, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું નાખોં.
ધીમાં ગેસ પર 5 મિનિટ સુધી પકાવીને પછી કોથમરી ગાર્નિશ કરો.
તૈયાર છે વટાણા બટાકાનું શાક, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.