આપણે બધાએ લગ્ન પ્રસંગમાં લાઈવ ઢોકળા ખાધા જ હશે, પરંતુ શું બચેલી રોટલીના ખાટા ઢોકળા ટ્રાય કર્યા છે, નોંધી લો રેસીપી.
રોટી, સોજી, છાશ, લીલા મરચાં, આદુ, લસણ, તેલ, હળદર, હિંગ, કોથમીર, મીઠું, સરસવના દાણા, જીરું, કરી પત્તા.
સૌ પ્રથમ એક બાઉલમાં રોટલીના ટુકડા કરી તેમાં છાસ ઉમેરી થોડીવાર પલાલી પછી મિક્સર જારમાં તેને પીલી લો.
હવે એક બાઉલમાં કાઢી તેમાં સોજી, મીઠું, હળદર, હિંગ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે આથો આવે પછી, આદુ મરચાની પેસ્ટ, તેલ અને બેકિંગ સોડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે સ્ટીમરમાં તેલ ગ્રીસ કરીને સ્ટીમમાં બેટર નાંખીને થોડું લાલ મરચું પાવડર છાંટો.
હવે 15 મિનિટ માટે સ્ટીમ કરો અને થોડું તેલ લગાવો અને કાપીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.