Makai Rotlo Recipe: મકાઈના રોટલા બનાવવાની રીત


By Vanraj Dabhi18, Nov 2024 12:09 PMgujaratijagran.com

મકાઈના રોટલા

મકાઈની રોટલી એક લોકપ્રિય પંજાબી રોટલી છે, જે મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે.

સામગ્રી

મકાઈનો લોટ, કોથમરી, મૂળા, અજમો, ગરમ પાણી, મીઠું, તેલ અથવા ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કાથરોટમાં મકાઈનો લોટ ચાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં બારીક સમારેલા લીલા ધાણા, અજમો અને મીઠું નાખોં.

સ્ટેપ-3

હવે થોડું થોડું ગરમ પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટના ગોળા વાળી બાજરાના રોટલાની જેમ રોટલા બનાવી લો.

સ્ટેપ-5

હવે એક તાવડી પર મૂકીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે મકાઈના રોટલા તમે તમારી મનપસંદ સબ્જી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શે ર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chavanu Nu Shak: શિયાળામાં ઘરે બનાવો ચટપટું ચવાણાનું શાક