કાનની પાસે આવીને શા માટે ગણગણાટ કરે છે મચ્છર?


By Nileshkumar Zinzuwadiya30, Nov 2024 06:13 PMgujaratijagran.com

મચ્છરની પાંખ

મચ્છરની પાંખ ઘણી નાની હોય છે, જે ઉડવા માટે તેને ફડફડાવે છે અને અવાજ નિકળે છે.

કર્કશ અવાજ

આ અવાજ ખૂબ જ કર્કશ હોય છે અને તે ખૂબ જ અણગમો ઉપજાવે છે

ખાસ અવાજ કાઢે છે

મચ્છર એટલા માટે આ પ્રકારના ખાસ અવાજ કાઢે છે કે જેથી અપોઝીટ જેન્ડર તેની તરફ આકર્ષિત થાય છે.

ગંધથી આકર્ષાય છે

મચ્છર મુખ્યત્વે CO2 અને બોડી કેમિકલ્સની ગંધથી આકર્ષિત થાય છે

મચ્છરોને પોતાની તરફ આકર્ષિત કરે

શ્વાસ મારફતે જ્યારે માનવી Co2 બહાર કાઢે છે ત્યારે મચ્છરોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

શરીરના ગરમ ભાગ તરફ

ખાસ કરીને ચહેરા અને કાનની આજુબાજુ શરીરના ગરમ ભાગ તરફ મચ્છર વધારે પ્રમાણમાં આવે છે.

Jalaram khichdi: બારડોલીની પ્રખ્યાત જલારામની ખીચડી