પોસ્ટ ઓફિસની NSC અકાઉન્ટમાં રૂપિયા 7 લાખ પર કેટલા પૈસા મળે?


By Nileshkumar Zinzuwadiya31, Mar 2025 12:07 AMgujaratijagran.com

નેશનલ સેવિંગ સર્ટીફિકેટ

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં તમે રોકાણ કરી સારું ગેરન્ટેડ વળતર મેળવી શકો છો

NSC

પોસ્ટ ઓફિસની NSCમાં 5 વર્ષ માટે ઓછામાં ઓછા એક હજાર રોકાણ કરી શકાય છે

રૂપિયા 7 લાખ

NSC અકાઉન્ટમાં રૂપિયા 7 લાખ રોકાણ પર પાંચ વર્ષે રૂપિયા 9,36,758 મળે છે.

રૂપિયા 2,36,758 વ્યાજ

આ રોકાણ પર રિટર્ન સ્વરૂપે રૂપિયા 2,36,758 વ્યાજ મળે છે.

ઈદ પર સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ સેવઈ રેસીપી કેવી રીતે બનાવવી, જાણો રેસીપી