પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FDમાં રૂપિયા 5 લાખ જમા કરો તો પાકવા સમયે કેટલા પૈસા મળે


By Nileshkumar Zinzuwadiya06, Feb 2025 04:16 PMgujaratijagran.com

ટાઈમ ડિપોઝીટ

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ પર 6.9 ટકાથી 7.5 ટકા વ્યાજ આપે છે.

1 વર્ષમાં કેટલુ વ્યાજ

પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ એટલે કે 12 મહિનાની TD પર 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે

મેચ્યોરિટી

પોસ્ટ ઓફિસમાં જો 12 મહિનાની TDમાં રૂપિયા 5 લાખ રોકાણ કરો છો મેચ્યોરિટી પર કુલ રૂપિયા 5,35,403 મળશે.

Broccoli Cutlet Recipe: બ્રોકલી કટલેસ રેસીપી