ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરનારા લોકોને એક ફિક્સ્ડ અને ગેરન્ટેડ વળતર મળે છે.
બેન્ક ઉપરાંત તમે પોસ્ટ ઓફિસમાં પણ FD ખોલાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં તે TD એટલે કે ટાઈમ ડિપોઝીટ તરીકે ઓળખાય છે.
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને TD પર 6.9 ટકા વ્યાજથી લઈ 7.5 ટકા સુધી વ્યાજ આપે છે.
પોસ્ટ ઓફસમાં 24 મહનાની TDમાં રૂપિયા 4 લાખ જમા કરતાં પાકવાના સમયે રૂપિયા 4,59,553 મળે છે.