પોસ્ટ ઓફિસમાં FDને TD એટલે કે ટાઈમ ડિપોઝીટ નામથી ઓળખવામાં આવે છે.
પોસ્ટ ઓફિસમાં વિવિધ મુદતની TD પર 6.9થી 7.5 ટકા વ્યાજ મળે છે.
જો તમે પોસ્ટ ઓફિસમાં 60 મહિના (5 વર્ષ) માટે TD કરાવો છો તો સૌથી વધારે 7.5 ટકા વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસમાં 60 મહિનાની TDમાં રૂપિયા 5 લાખ જમા કરાવવામાં આવે તો મેચ્યોરિટી સમયે રૂપિયા 7,24,974 મળે છે.