પોસ્ટ ઓફિસના NSCમાં અત્યારે 7.7 ટકા વ્યાજ મળે છે.
જો તમે નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં રૂપિયા 5.50 લાખ રોકાણ કરો તો પાંચ વર્ષ બાદ રૂપિયા 8,05,336 મળશે.
આ રોકાણ પર ગણતરી પ્રમાણે વ્યાજ એટલે કે વળતર રૂપિયા 2,55,336 મળશે