પોસ્ટ ઓફિસની રિકરીંગ ડીપોઝીટમાં દર મહિને રૂપિયા 1,500 રોકાણ કરવાથી 5 વર્ષ બાદ કે


By Nileshkumar Zinzuwadiya07, Feb 2025 04:14 PMgujaratijagran.com

RDમાં 6.7 ટકા વાર્ષિક વ્યાજ

વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસની RDમાં 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તે ત્રિમાસિક ચક્રવૃદ્દિ વ્યાજ દર છે.

દર મહિને રૂપિયા 1500

જો તમે આ સ્કીમમાં દર મહિને રૂપિયા 1500 રોકાણ કરો છો તો પાકવાના સમયે તમને રૂપિયા 1,07,0505 મળશે.

રૂપિયા 17,050 વ્યાજ

આ રૂપિયા 1,07,050માં રૂપિયા 90,000 રોકાણની રકમ અને રૂપિયા 17,050 વ્યાજ સ્વરૂપે મળે છે.

રેપો રેટમાં ઘટાડો થવાથી હોમ લોનમાં કેટલી બચત થશે, જુઓ EMIની ગણતરી