રેપો રેટમાં ઘટાડો થવાથી હોમ લોનમાં કેટલી બચત થશે, જુઓ EMIની ગણતરી


By Nileshkumar Zinzuwadiya07, Feb 2025 04:00 PMgujaratijagran.com

તમામ લોન સસ્તી થઈ

રેપો રેટ ઘટવાથી હોમ લોન સહિત તમામ લોન સસ્તી થઈ જશે. જેથી તમારી EMIમાં પણ ઘટાડો થશે

8.5 ટકાથી શરૂ

SBI અત્યારે 8.5 ટકાથી શરૂ થતા દરોથી હોમ લોન આપે છે. નવા દર લાગૂ થયા બાદ તે 8.25 ટકા થશે

8.5 ટકા વ્યાજથી 30 વર્ષ

8.5 ટકા વ્યાજથી 30 વર્ષ માટે રૂપિયા 50 લાખ લોન પર કુલ રૂપિયા 88,40,443 વ્યાજ ચુકવવુ પડશે, જે દર મહિને EMI રૂપિયા 38,446 આપવું પડશે.

8.25 ટકા વ્યાજથી 30 વર્ષ

8.25 ટકા વ્યાજથી 30 વર્ષ માટે રૂપિયા 50 લાખ લોન પર કુલ રૂપિયા 85,22,799 વ્યાજ ચુકવવુ પડશે, જે દર મહિને EMI રૂપિયા 37,563 આપવું પડશે.

રૂપિયા 883 બચત

આ ગણતરીથી લોન પર રૂપિયા 3,17,644 બચત થશે. દર મહિને EMI પર રૂપિયા 883 બચત થશે, આમ વર્ષે રૂપિયા 10,596 બચત થશે

10 મિનિટમાં બનાવો મસાલેદાર લીલા ટામેટાંનું શાક