રિઝર્વ બેન્કે રૂપિયા 10 અને રૂપિયા 500ની નોટો અંગે અપડેટ આપ્યું


By Nileshkumar Zinzuwadiya06, Apr 2025 05:53 PMgujaratijagran.com

રૂપિયા 10ની નોટ

આ સાથે RBI તરફથી ઈશ્યુ કે રૂપિયા 10ની અગાઉની તમામ નોટો માન્ય રહેશે જ.

મહાત્મા ગાંધી (નવી) સિરીઝ

આ અગાઉ RBI તરફથી ઈશ્યુ કરેલી મહાત્મા ગાંધી (નવી) સિરીઝની રૂપિયા 500ની નોટો પણ માન્ય રહેશે

રૂપિયા 100 અને રૂપિયા 200

અત્રે ઉલ્લેખનીય છે કે RBIના ગવર્નર મલ્હોત્રાના હસ્તાક્ષરવાળા રૂપિયા 100 અને રૂપિયા 200ની બેન્ક નોટ ઈશ્યુ કરવાની જાહેરાત કરી હતી

સરકારી કર્મચારીઓની સેલેરી ડબલ થઈ જશે ?