RD અને SIP બન્ને લાંબી અવધિ માટે રોકાણનું માધ્યમ છે. જોકે બન્નેનું જોખમ અને વળતર અલગ છે
RDમાં વાર્ષિક વળતર 6થી 7 ટકા વચ્ચે હોય છે. જોખમ હોતુ નથી. વ્યાજ પર ટેક્સ લાગે છે
SIPમાં વાર્ષક 10થી 12 ટકા સુધી વળતર હોય છે. જોકે તે શેરબજાર સાથે સંકળાયેલ જોખમ ધરાવે છે