ભારતમાં આ કાર્યોમાં થાય છે પાણીનો સૌથી વધારે ઉપયોગ


By Nileshkumar Zinzuwadiya17, Jan 2025 03:55 PMgujaratijagran.com

સિંચાઈ

ભારતમાં પાણીનો આશરે 78 ટકા હિસ્સો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાણીનો સૌથી વધુ ઉપયોગ ખેતીવાડીમાં થાય છે.

ઘરેલુ ઉપયોગ

ભારતમાં આશરે 142 કરોડ વસ્તી છે. પાણીના ઉપયોગમાં તેમની 6 ટકા જેટલી હિસ્સેદારી રહેલી છે.

ઉદ્યોગ ક્ષેત્રમાં ઉપયોગ

ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કૂલ પાણીના જથ્થા પૈકી 5 ટકા જેટલુ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

વીજ ક્ષેત્ર

વીજળીના ઉત્પાદન માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. પાવર ડેવલપમેન્ટ કૂલ પાણી પૈકી 3 ટકાનો ઉપયોગ કરે છે. અન્ય હિસ્સેદારી 8 ટકા જેટલી છે.

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે લાગ્યું હતું