Unlimited Shahi Khichdi: ફક્ત 5 રુપિયામાં અનલિમિટેડ શાહી ખીચડી, જાણો લોકેશન


By Vanraj Dabhi15, Feb 2025 02:12 PMgujaratijagran.com

શાહી ખીચડી

ઘણા લોકો બહાર અનલિમિટેડ ખાવાના શોખીન હોય છે, તમે હેલ્ધી વાનગી ખાવાનું પસંદ હોય તો આજે અમે તમને શાહી ખીચડી એન્જોય કરી શકો છો.

અનલિમિટેડ શાહી ખીચડી

આજે અમે તમને એક અમદાવાદ નજીક આવેલ અનલિમિટેડ વાનગી માણવાનું લોકેશન શેર કરીશું.

5 રુપિયામાં અનલિમિટેડ

અહીં તમે ફક્ત 5 રુપિયામાં અનલિમિટેડ શાહી ખીચડીનો આનંદ માણી શકો છો.

સૌ પ્રથમ

શ્રી અન્નપૂરણાધામ ટ્રસ્ટ દ્વારા માઁ અન્નપૂર્ણા ભોજનાલયમાં સૌ પ્રથમ આ પહેલ કરવામાં આવી છે.

લોકેશન

શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ ખાતે આવેલ છે.

સંચાલન

અડાલજ ખાતે આવેલ અન્નપૂર્ણાધાનું સંચાનલ શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે.

પાર્સલ સુવિધા

અહીં તમને ફક્ત 50 રુપિયામાં શાહી ખીચડીની પાર્સલ સુવિધ પણ ઉપલબ્ધ છે.

સમય

અહીં દરરોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી શાહી ખીચડી ઉપલબ્ધ હોય છે.

વાંચતા રહો

આવી અવનવી વાનગી અને અનલિમિટેડ લોકેશન જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajri Na Paratha: બાજરીના લોટના પરાઠા