વધારે પડતુ ગરમ ભોજન લેવાથી થઈ શકે છે આ નુકસાન


By Nileshkumar Zinzuwadiya15, Feb 2025 04:00 PMgujaratijagran.com

મોં અને ગળાની સંવેદનશીલતા

વધારે પડતુ ગરમ ખાવાથી મોં અને ગળાની સંવેદનશીલતાને નુકસાન થઈ શકે છે

સિડ રિફ્લક્સ

ગરમ ખાવાથી ટેવથી એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નની સમસ્યા વધી શકે છે

કેન્સરજન્ય તત્ત્વ

વધારે તાપમાનથી ખાવાનું પકવવાથી કેન્સરજન્ય તત્ત્વ પણ સર્જાઈ શકે છે

આંતરડાને લગતી સમસ્યા

વધારે ગરમ ભોજનને લીધે આંતરડાને લગતી સમસ્યા પણ સર્જાઈ શકે છે

દાંતોની સંવેદનશીલતા

ગરમ ભોજનને લીધે દાંતોની સંવેદનશીલતા અને દાંતોને નુકસાન થઈ શકે છે

Unlimited Shahi Khichdi: ફક્ત 5 રુપિયામાં અનલિમિટેડ શાહી ખીચડી, જાણો લોકેશન