રૂપિયા 1 હજાર દર મહિને 60 મહિના સુધી SIP કરવાથી કેટલું ફંડ એકત્રિત થાય છે?


By Nileshkumar Zinzuwadiya04, Apr 2025 03:41 PMgujaratijagran.com

મ્યુચ્યુઅલ ફંડમાં SIP

મ્યુચ્યુઅલ ફંડમાં SIP મારફતે સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર આગામી 60 મહિના બાદ મોટું ભંડોળ એકત્રિત કરી શકાય છે

12 ટકા વળતર

દર મહિને રૂપિયા 1 હજાર 60 મહિના સુધી જમા કરાવો તો 12 ટકા વળતરથી કૂલ રૂપિયા 82,486 ભંડોળ તૈયાર થાય છે

રૂપિયા 60 હજાર રોકાણ

આ અવધિમાં કૂલ રૂપિયા 60 હજાર રોકાણ હોય છે, જ્યારે રૂપિયા 22,486 વળતર મળે છે

આ છે ભારતની કેરીની પ્રખ્યાત જાતો, જાણો તેને ઓળખવાની સૌથી સરળ રીત