SIPમાં રોકાણકારોને કમ્પાઉન્ડિંગનો મોટો લાભ મળે છે
જો તમે વાર્ષિક 12 ટકા રિટર્ન મેળવવા ઈચ્છો છો તો કુલ રૂપિયા 11,20,179 રૂપિયા ફંડ તૈયાર કરી શકાય છે
જો તમને વાર્ષિક 15 ટકા રિટર્ન મળે છે તો કુલ રૂપિયા 13,15,091 ફંડોળ તૈયાર કરી શકો છો.