ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો ઠંડુ ખાવાનું પસંદ કરતા હોય છે, તો તમે આ રીતે ઘરે ટ્રાય માવા કુલ્ફીની રેસીપી.
દૂધ, માવો, ખાંડ.
સૌ પ્રથમ એક પેનમાં દૂધમાં ખાંડ નાખીને ગેસ પર કરમ કરવા મુકો અને માવાના નાના પીસમાં ટુકડા કરી લો.
હવે દૂધ ઉકળવા લાગે એટલે તેમાં માવાના ટુકડા નાખીનેને ઘટ્ટ થાય ત્યાં સુધી ઓગાળીને પકાવી લો.
હવે તેને નીચે ઉતારીને ઠંડુ થાય પછી કુલ્ફી મોલ્ડમાં આ મિશ્રણ ભરીને ડીપ ફ્રીઝમાં સેટ થવા મૂકો.
સેટ થઈ જાય પછી તેને અનમોલ્ડ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.