ઈન્ફોસિસની માહિતી પ્રમાણે 17 એપ્રિલના રોજ બોર્ડની બેઠક યોજાશે. જેમાં ડિવિડન્ડ અંગે ભલામણ કરાશે
એશિયન પેઇન્ટના બોર્ડની બેઠક 8મી મેના રોજ યોજાશે, જેમાં ડિવિડન્ડની ભલાણ કરવામાં આવશે
કોફોર્જના બોર્ડની 5મી મેના રોજ બેઠક યોજાશે. તેમાં ડિવિડન્ડ અંગે નિર્ણય લેવામાં આવશે
HDFC બેન્કની બોર્ડની બેઠક 19મી એપ્રિલના રોજ યોજાશે, જેમાં ડિવિડન્ડ અંગે ભલામણ કરવામાં આવશે
અલ્ટ્રાટેક સિમેન્ટની બોર્ડની બેઠક 25 એપ્રિલના રોજ યોજાશે. બોર્ડ બેઠકમાં ડિવિડન્ડ અંગે જાહેરાત થઈ શકે છે