Bhavnagar Places: ભાવનગરમાં તમે આ જોયું કે નહીં? જુઓ શહેરના નવા આકર્ષણો


By Vanraj Dabhi30, Jan 2025 05:31 PMgujaratijagran.com

ભાવનગરના આકર્ષણો

ભાવનગરમાં વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિ તૈયાર કરીને અલગ અલગ જગ્યાએ મુકવામાં આવી.

પાનવાડી

પાનવાડી પાસે મોટી ચાંચ વાળો બગલોનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે.

જેલ રોડ

ભાવનગરના જેલ રોડ પર આ કૃતિ જોવા મળશે.

ઘોઘા સર્કલ

ભાવનગરમાં આવલે ઘોઘા સર્કલ પર આ રંગ બે રંગી કૃતીઓ જોવા મળશે.

કાળાનાળા

ભાવનગરમાં આવેલ કાળાનાળા ખાતે આ સ્ટેસ્યું બનવામાં આવ્યું છે.

પાણીની ટાંકી

ભાવનગરમાં પાણીની ટાંકી ખાતે ભારતનો નકશોની કૃતિ તૈયાર કરાઈ છે.

આતાભાઇ ચોક

ભાવનગરના આતાભાઇ ચોક ખાતે પાણીનો નળ કનેકશન વાળી કૃતિ તૈયાર કરાઈ છે.

બોરતળાવ

ભાવનગરના બોરતળાવ ખાતે આ અનોખી બટરફ્લાય વાળી કૃતિ જોવા મળશે.

જ્વેલ્સ સર્કલ

ભાવનગરના જ્વેલ્સ સર્કલ ખાતે આ સુંદર કૃતિ જોવા લાયક છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબધિત આવી વુધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાચતા રહો.

Ahmedabad Places: અમદાવાદના સિંધુ ભવન રોડના 7 આકર્ષણો