લીંબુ પાણીથી શરીરમાં શું અસર આવે છે


By Nileshkumar Zinzuwadiya06, Apr 2025 06:12 PMgujaratijagran.com

વિટામીન C

વિટામીન Cથી ભરપૂર લીંબુ પાણી તમારી ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે

મેદસ્વીતાથી છૂટકારો

મેદસ્વીતાથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોય તો લીંબુ પાણીનું સેવન કરી શકાય છે

લીંબુ પાણી

લીંબુ પાણીમાં જોવા મળતા તત્ત્વ બોડીને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે

પેટ સંબંધિત સમસ્યા

પેટ સંબંધિત સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લીંબુ પાણી સૌથી અસરકારક છે

રિઝર્વ બેન્કે રૂપિયા 10 અને રૂપિયા 500ની નોટો અંગે અપડેટ આપ્યું