એક વખત બેન્ક RBIને તેની લોન ચુકવી દે છે તો તેની પાસે આ સિક્યોરિટીઝ ફરીથી ખરીદવાનો વિકલ્પ મળે છે
રિવર્સ રેપો એ તે વ્યાજ દર છે કે જેના પર વાણિજ્ય બેન્ક રિઝર્વ બેન્કને પૈસા ઉધાર આપે છે
આ મૌદ્રિક નીતિ સાધનનો ઉપયોગ અર્થવ્યવસ્થામાં લિક્વિડિટીને મેનેજ કરવા માટે થાય છે
રિવર્સ રેપો દર વધે છે તો બેન્કિંગ વ્યવસ્થાથી વધારાની લિક્વિડિટી પરત લઈ શકે છે, જેથી ફુગાવાના દબાણને ઓછો કરી શકાય છે