વંદે ભારતમાં મહત્તમ ભાડુ મુંબઈના CSMT સ્ટેશનથી મડગાંવ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનમાં છે
વંદે ભારત એક્સપ્રેસમાં મહત્તમ ભાડુ રૂપિયા 3,115 છે, જે એક્ઝિક્યુટીવ ચેર કારમાં સીટના બૂકિંગ માટે છે
બન્ને સ્ટેશન વચ્ચે 765 કિમી અંતર છે, જેની સફર માટે રૂપિયા 3,115 ભાડુ છે. તેમાં 7 કલાક 45 મિનિટ સમય લાગે છે
આ ટ્રેન CSMTથી સવારે 5:25 વાગે ઉપડે છે અને બપોરે 1:10 વાગે મડગાંવ પહોંચે છે