રબડીની એક, બે કે ચાર વેરાયટી ટ્રાય કરી હશે. પરંતુ આખા અમદાવાદમાં આ જગ્યા સિવાય બીજે ક્યાંય 10 પ્રકારની રબડી આઈટમ નહીં મળે.
દરેક લોકોએ મલાઈ રબડી તો ખાધી જ હશે, પરંતુ અહીંયાની રબડીનો ટેસ્ટ યુનિક છે.
કેરસ રબડી પણ તમે ટ્રાય કરી હશે, અહીંયાની કેસર રબડી ટેસ્ટફૂલ છે.
અહીંયાની મેંગો રબડીનો સ્વાદ એકદમ યુનિક છે.
શિયાળામાં મળતુ એકમાત્ર ફળ સિતાફળની રેબડી અહીં તમે ટ્રાય કરી શકો છો.
ચોકલેટ રબડી પણ તમે ટ્રાય કરી હશે, પરતું અહીંયાની રબડી એકવાર ટ્રાય ચોકક્સ કરજો.
આ રબડી તમે ટ્રાય નહીં કરી હોય, તમે આ લોકેશન પર જઈને એકવાર જરૂર ટ્રાય કરજો.
આ રબડી પણ તમે નહીં ખાધી હોય, તમે અહીં અંજીર રબડી એન્જોય કરી શકો છો.
આ રબડી આખા અમદાવાદમાં તમને અહીંયા સિવાય ક્યાય નહીં મળે.
સુગર વાળી રબડી તો ઘણી જગ્યાએ મળતી હશે, સુગર ફ્રી રબડી માટે તમે અહીંયા વિઝીટ કરી શકો છો.
શિયાળાની ઠંડીમાં પણ ગરમી ચડી જાય એવી જોરદાર ઓફર ચાલી રહી છે, 1 કિલો રબડી સાથે લસ્સી ફ્રી.
રબડી વાલા, B/52, ICB ફ્લોરા, AUDA ગાર્ડન, ન્યુ ગોતા, અમદાવાદ.
આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.