કેરળ 5મો લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે,જ્યાં 590 કિમી લાંબી તટરેખા છે.
મહારાષ્ટ્રની સમુદ્રી કિનારો 720 કિમી લાંબો છે. તે ચોથા ક્રમનું સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતુ રાજ્ય છે.
આંધ્ર પ્રદેશની સમુદ્રી તટરેખા 972 કિમી છે. આ રાજ્ય ત્રીજા ક્રમાંક પર છે.
તમિલનાડુ ભારતમાં બીજા ક્રમનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતુ રાજ્ય છે. અહીં 1,076 કિમી લાંબો દરિયા કિનારો છે
ભારતમાં ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતુ રાજ્ય છે, તે 1,600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે.