મોટી અને મંદ આગમાં પકવલી રોટલી વધારે લાભદાયક હોય છે
પાતળી, તેજ આગ પર સેંકીને તૈયાર કરેલી રોટલી હાનીકારક હોય છે.
આ પ્રકારની રોટલીમાં તમામ ઉપયોગ પોષક તત્ત્વ બળી જાય છે
માટે ઘરમાં મોટી અને ધીમા આંચ પર બનેલી રોટલી ખાવાનો આગ્રહ રાખો