વર્ષ 2019માં એક અહેવાલ રજૂ થયેલ, જે પ્રમાણે દેશના 16.30 કરોડ લોકોને શુદ્ધ પાણી મળતું નથી.
અહેવાલ પ્રમાણે ભારતના સિક્કીમ રાજ્યમાં સૌથી પીવા માટે સૌથી શુદ્ધ પાણી ઉપલબ્ધ છે.
MDWS પ્રમાણે પ્રમાણે સિક્કીમમાં 99.9 ટકા વિસ્તારોમાં લોકો શુદ્ધ પાણી ઉપલબ્ધ ધરાવે છે.
આ ઉપરાંત કેરળમાં પણ લોકો પાસે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે. આ રાજ્યમાં 97.6 ટકા ઘરોમાં લોકો પાસે સુરક્ષિત પીવાનું પાણી છે.
NCESC પ્રમાણે આંધ્ર પ્રદેશમાં સૌથી ઓછા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે. અહીં ફક્ત 33.5 ટકા ઘરોમાં જ શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે.