ખાલી પેટ જાંબુ ખાવાથી એસિડીટી થઈ શકે છે. માટે તેને નાસ્તા બાદ અથવા બપોરના ભોજન બાદ કેટલાક કલાક બાદ ખાવા સૌથી યોગ્ય છે
જોકે, કેટલાક લોકો તેનું સેવન ઓછું અથવા બિલકુલ કરવું જોઈએ નહીં, જેથી તેમના સ્વાસ્થને બચાવી શકાય
જાંબુમાં રહેલા ઓક્સલેટ કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. માટે કિડની સ્ટોનના દર્દીએ જાંબુનું સેવન કરવું જોઈ નહીં
જાંબુની તાસીર ઠંડી હોય છે, આ સંજોગોમાં જે લોકોના સાંધાનો દુખાવો છે, બ્લોટિંગ અથવા સોજાની સ્થિતિ ધરાવે છે તેમણે જાંબુનું સેવન કરવું જોઈએ નહીં
કેટલાક લોકોને જાંબુથી એલર્જી હોઈ શકે છે. જેને લીધે રેશેજ, ગળામાં ખારાશ વગેરેનો સામનો કરવો પડી શકે છે
ઠંડીની તાસીરને લીધે ઠંડી, ખાંસી અથવા કફની સમસ્યા હોવાના સંજોગોમાં તેનાથી બચવું જોઈએ