માનવીની જેમ હાથી પણ ડિપ્રેશનનો શિકાર બને છે, જાણો કારણ


By Nileshkumar Zinzuwadiya23, Jan 2025 12:37 AMgujaratijagran.com

હાથીઓમાં ડિપ્રેશન

માનવીની જેમ હાથીઓમાં ડિપ્રેશનની સ્થિતિ પ્રવર્તિ હોય છે

માનવી જેવી સમસ્યા

કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હાથીઓ પણ હતાશાની સ્થિતિનો સામનો કરે અને બેચેનની સ્થિતિનો પણ સામનો કરે છે

મજબૂત અને ભારે જીવ

હાથીને ધરતી પર સૌથી મજબૂત અને ભારે જીવ તરીકે ઓળખવામાં આવે છે. તે પણ એક કોમળ હૃદય ધરાવે છે

નર અને માદા હાથીમાં અલગ કારણ

નર હાથીમાં એકલતા એ ડિપ્રેશનનું સૌથી મોટુ કારણ છે. જ્યારે માદા તેના બચ્ચા સાથે હોય છે ત્યારે તે તણાવથી મુક્ત સ્થિતિ ધરાવે છે

Idli Recipe: વેજીટેબલ ઈડલી કેવી રીતે બનાવવી?