અહીં તમે વાર્ષિક સ્ટેપ અપ અપનાવી શકો છો. તેમાં તમારે દર વર્ષે તમારી માસિક EMI રકમ ચોક્કસ ટકાવારીથી વધારવી પડશે
લાંબા ગાળે, મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી સરેરાશ 12% વાર્ષિક વળતર સરળતાથી મેળવી શકાય છે
જો તમે 20% વાર્ષિક સ્ટેપ અપ સાથે દર મહિને રૂ. 1000 SIPથી શરૂઆત કરો છો તો તમે 24 વર્ષમાં રૂપિયા 1,02,63,980 એકઠા કરી શકો છો.
આ રોકાણમાં, તમારા રોકાણની રકમ 47,09,811 રૂપિયા હશે અને વ્યાજની આવક 55,54,169 રૂપિયા હશે