પાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ આવકમાં વૈશ્વિક સ્તર પર 160માં સ્થાન પર છે
પાકિસ્તાની રૂપિયો એશિયામાં સૌથી નબળો દેખાવ કરનાર ચલણ છે
ઘઉં અને લોટ જેવી પ્રાથમિક ખાદ્ય સામગ્રીની તંગી ધરાવે છે
બેંકોમાં ડોલરની અછતને લીધે વિદેશી વ્યવહાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યુ છે