રિકરીંગ ડિપોઝીટમાં દર મહિને રૂપિયા 1000-3000 જમા કરો. 5 વર્ષ માટે સતત રોકાણ કરતા રહો
મ્યુચ્યુઅલ ફંડ SIPમાં જો થોડુ વધારે જોખમ સાથે રોકાણ કરી શકો છો. રૂપિયા 2000થી SIP શરૂ કરો. લાંબા ગાળામાં 10-15 ટકા વળતર મળશે
ગોલ્ડ ઈટીએફ મારફતે સોનામાં જોવા મળેલી તેજીનો લાભ મેળવી શકાય છે. લાંબા ગાળા માટે સોનું સતત શાનદાર વળતર આપી રહ્યું છે. નાના રોકાણકારો માટે ગોલ્ડ ઈટીએફ એક શ્રેષ્ઠ વિકલ્પ છે
અટલ પેન્શન યોજના એ ઓછી આવકવાળા લોકો માટે આ સ્કીમ સસ્તી અને વિશ્વાસપાત્ર છે. સરકારની ગેરન્ટી છે.