Patan District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 9.12 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 32 બેઠકો પર 144 ફોર્મ ભરાયા છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, પાટણ જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
પાટણ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા
વોડૅ નં
વોડૅ નું નામ
કુલ ફોમૅ
1
૧-બાલીસણા
5
2
ર-બિલીયા
6
3
૩-ધિણોજ
6
4
૪-દુદખા
4
5
5-ગોચનાદ
4
6
૬-કાકોશી
7
7
૭-કમાલપુર(સાતુન)
5
8
૮-કંબોઇ
5
9
૯-કમલીવાડા
5
10
૧૦-કોલીવાડા
4
11
૧૧-કોરડા
3
12
૧૨-કુણઘેર
3
13
૧૩-કુંવારા
5
14
૧૪- લોલાડા
5
15
૧૫-માંકા
5
16
૧૬-મેમદાવાદ
3
17
૧૭-મેસર
5
18
૧૮-નાયતા
5
19
૧૯-નેદરા
6
20
૨૦-રણુંજ
4
21
ર૧-રોડા
2
22
22-સમી
4
23
23 - સાંપ્રા
6
24
૨૪-સાંતલપુર
4
25
૨૫-શંખેશ્વર
3
26
૨૬-સીનાડ
4
27
૨૭-વડાવલી
4
28
૨૮-વાધણા
5
29
ર૯-વાઘેલ
2
30
૩૦-વામૈયા
7
31
૩૧-વારાહી
3
32
૩૨-વાયડ
5
પાટણ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો