
Rajendrasinh Parmar
Deputy Editor
Bio
રાજેન્દ્રસિંહ પરમાર ડેપ્યુટી એડિટર(પોલિટિકલ) સપ્ટેમ્બર 2022થી ગુજરાતી જાગરણ સાથે જોડાયો છું. રાજકારણ, વહીવટી, એરપોર્ટ, રિઅલ એસ્ટેટ, જેવા વિષયો સાથે 14 વર્ષથી પત્રકારત્વ કર્યું છે. ગુજરાત સમાચાર, અભિયાન મેગેઝીન, વિટીવી ન્યુઝ ચેનલમાં કામ કર્યું છે. રિસર્ચ, હ્યુમન ઇન્ટરેસ્ટ, પોલિટિકલ, ડેટા બેઝ સ્ટોરી મારો રસનો વિષય છે. વર્ષ 2012થી ગુજરાત સમાચાર થી પત્રકારત્વની શરૂઆત કરી હતી. હાલ ગુજરાતી જાગરણમાં અવિરત કામ કરી રહ્યો છું











-1782389739915.jpeg)








